Site icon News Continuous Bureau | Mumbai

એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મૂકવામાં સચિન વાઝે સાથે મનસુખ હિરેન પણ હતો સામેલ. તપાસ એજન્સીએ કર્યો ખુલાસો.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 8 એપ્રિલ 2021.

Join Our WhatsApp Channel

ગુરૂવાર.

   મુકેશ અંબાણી ના ઘર એન્ટિલિયા નીચે વિસ્ફોટક ભરેલી ગાડી મળ્યા ના કેસમાં હવે એક નવો ખુલાસો થયો છે.     કેન્દ્રીય તપાસ એજન્સીએ કરેલા દાવા મુજબ, મુકેશ અંબાણી ના ઘર નીચે વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો ગાડી મુકવામાં સચિન વાઝે સાથે મનસુખ હિરેન પણ આ ષડયંત્રમાં સામેલ હતો.

    સ્પેશિયલ કોર્ટમાં વાઝેની કસ્ટડી વધારવાની માંગ સામે એનઆઈએની ટીમે આ ખુલાસો કર્યો હતો. એનઆઇએ એ સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને બુકી નરેશ ગોડ ને પણ દોષિ ઠેરવતા  જણાવ્યું હતું કે,વાઝેને  સીમકાર્ડ તેમણે જ આપ્યા હતા.

ખેલ ખલાસ!! અનિલ દેશમુખ ની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી. જાણો શું થયું સુપ્રીમ કોર્ટમાં.

   ઉલ્લેખનીય છે કે,એનઆઇએ એ કરેલા ખુલાસા મુજબ વાઝે હિરેનને વિસ્ફોટક રાખવાની વાતને કબૂલ કરવા માટે કહી રહ્યો હતો અને હિરેને એ વાતનો ઇનકાર કર્યો હતો.

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version