Site icon

મધ્યપ્રદેશના મહાકાલ લોકમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મૂર્તિઓ ધરાશાઈ થઈ. જુઓ વિડિયો.

many statue collapse due to heavy rain and wind at Mahakal lok, Madhya Pradesh

many statue collapse due to heavy rain and wind at Mahakal lok, Madhya Pradesh

News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના મહાકાલ લોકમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સપ્તર્ષિની મૂર્તિઓ તૂટી પડી છે. રવિવાર હોવાને કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થી તરીકે આવ્યા હતા. જોકે ભારે વાવાઝોડાને કારણે નાસભાગ મચી જવા પામી હતી. સુરક્ષા રક્ષકોએ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. સારા સમાચાર એ છે કે કોઈ ઘાયલ થયું નહોતું. હવે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયો છે.

મધ્યપ્રદેશની ઘટના ના રાજકીય પ્રત્યાઘાત.

મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભે હવે રાજનૈતિક બયાનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા કમલનાથે દાવો કર્યો છે કે આ તમામ વસ્તુઓ સરકારની બેદરકારી દર્શાવે છે.

 

 

Exit mobile version