Site icon News Continuous Bureau | Mumbai

મધ્યપ્રદેશના મહાકાલ લોકમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે મૂર્તિઓ ધરાશાઈ થઈ. જુઓ વિડિયો.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ખરાબ પરિસ્થિતિ પેદા થઈ છે. એક તરફ રાજસ્થાનમાં મોબાઇલ ટાવર ઉડી ગયા તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં મહાકાલ લોકમાં ભારે વરસાદને કારણે મૂર્તિઓ તૂટી પડી.

many statue collapse due to heavy rain and wind at Mahakal lok, Madhya Pradesh

many statue collapse due to heavy rain and wind at Mahakal lok, Madhya Pradesh

News Continuous Bureau | Mumbai
મધ્યપ્રદેશના મહાકાલ લોકમાં ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે સપ્તર્ષિની મૂર્તિઓ તૂટી પડી છે. રવિવાર હોવાને કારણે ઘણી મોટી સંખ્યામાં લોકો અહીં દર્શનાર્થી તરીકે આવ્યા હતા. જોકે ભારે વાવાઝોડાને કારણે નાસભાગ મચી જવા પામી હતી. સુરક્ષા રક્ષકોએ પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. સારા સમાચાર એ છે કે કોઈ ઘાયલ થયું નહોતું. હવે સોશિયલ મીડિયામાં તેનો વિડીયો વાયરલ થયો છે.

મધ્યપ્રદેશની ઘટના ના રાજકીય પ્રત્યાઘાત.

મધ્યપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ સંદર્ભે હવે રાજનૈતિક બયાનો સામે આવી રહ્યા છે. કોંગ્રેસના નેતા કમલનાથે દાવો કર્યો છે કે આ તમામ વસ્તુઓ સરકારની બેદરકારી દર્શાવે છે.

 

 

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version