Site icon News Continuous Bureau | Mumbai

હવે ગાડી માં એકલા હો અને આ નહીં કરો તો પણ દંડને પાત્ર ઠરશો. દિલ્હી હાઇકોર્ટ નો મહત્વપૂર્ણ ચુકાદો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ ,૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

દિલ્હી હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં અરજી મૂકવામાં આવી હતી કે જ્યારે ડ્રાઇવર ગાડીમાં એકલો હોય અને ગાડી ડ્રાઈવ કરી રહ્યો હોય તે સમયે તેણે માસ્ક પહેરવું જોઈએ કે નહીં. આ સંદર્ભે હાઇકોર્ટમાં ઘણી લાંબી સુનાવણી ચાલી અને ત્યારબાદ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવ્યો કે જ્યારે કોઈ એક વ્યક્તિ ગાડી માં બેઠેલી હોય અને તે ગાડી ડ્રાઇવ કરતી હોય તો તેણે પણ માસ્ક પહેરવું ફરજીયાત છે.

દિલ્હી કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ હવે બંધ ગાડીમાં પણ તમામ વ્યક્તિએ માસ્ક પહેલા રાખવા પડશે. નહીં તો તેઓ દંડને પાત્ર થશે.

ભારતીય રિઝર્વ બેંકએ નવી નાણાકીય નીતિ કરી જાહેર, જાણો લોનના EMI પર શું પડશે અસર?
 

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version