Site icon News Continuous Bureau | Mumbai

નાશિકમાં લાગેલી આગનું ભયાનક દ્રશ્ય કેમેરામાં થયું કેદ, મહારાષ્ટ્રના આ સૌથી ઊંચા પર્વત શિખર પરથી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડીયો

ગઈકાલે નાશિકના ઈગતપુરી મુંડે ગામ પાસે જિંદાલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઇગતપુરીમાં જિંદાલ કંપનીમાં લાગેલી આગમાં બેના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા

Massive Fire Breaks Out At Jindal Company In Nashik

નાશિકમાં લાગેલી આગનું ભયાનક દ્રશ્ય કેમેરામાં થયું કેદ, મહારાષ્ટ્રના આ સૌથી ઊંચા પર્વત શિખર પરથી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ગઈકાલે નાશિકના ( Nashik ) ઈગતપુરી મુંડે ગામ પાસે જિંદાલ કંપનીમાં ભીષણ આગ ફાટી ( Massive Fire Breaks Out )  નીકળી હતી. ઇગતપુરીમાં જિંદાલ કંપનીમાં ( Jindal Company ) લાગેલી આગમાં બેના મોત થયા હતા અને 17 લોકો ઘાયલ થયા હતા. હાલ આગ કાબુમાં આવી ગઈ છે. દરમિયાન મહારાષ્ટ્રના સૌથી ઊંચા પર્વત શિખર કલસુબાઈ પરથી એક પ્રવાસીએ આ ભયાનક આગનો નજારો કેદ કર્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

Join Our WhatsApp Channel

કલસુબાઈ શિખર 5400 ફૂટ અથવા સમુદ્ર સપાટીથી લગભગ 1646 મીટરની ઉંચાઈ પર છે. જો કે નકશા પર તે શિખર નગર જિલ્લાના અકોલા તાલુકામાં છે, તે નાસિક જિલ્લાના ઇગતપુરી હાઇવે પર ઘોટી ગામથી ઘોટી-ભંડારદરા રોડ પર, આદિવાસી જાતિના કોળી મહાદેવ ગામની નજીક છે.

આ સમાચાર પણ વાંચો:  ઉર્ફી જાવેદ ની મુશ્કેલી વધી, ડ્રેસિંગ સ્ટાઈલને લઈને BJP નેતા મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા, અભિનેત્રીને લઇને કરી આ માંગ
પ્રાપ્ત માહિતી અનુસાર, ઇગતપુરી મુંડે ગામ પાસે જિંદાલ કંપનીમાં ગઈકાલે સવારે વિસ્ફોટ થયો હતો. પોલીફિલ્મ બનાવતી જિંદાલ ગ્રુપની આ કંપનીમાં પહેલા બોઈલર ફાટ્યું હતું અને આ વિસ્ફોટથી આગ લાગી હતી.. આ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી.

Eknath Shinde Amit Shah Pune Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો… એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે પુણેમાં બેઠક, 45 મિનિટની બંધબારણે બેઠકથી અટકળો તેજ
Rahul Gandhi Election Spend કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનો દાવો ભારત આર્થિક સંકટની કગાર પર, ચૂંટણી ખર્ચને લઈને વ્યક્ત કર્યું આશ્ચર્ય
PM Modi Tricolour Gesture Viral Video રાષ્ટ્રધ્વજ પ્રત્યે પીએમ મોદીનો આદર કેમેરામાં કેદ ક્વાડ સમિટમાં તિરંગા માર્કર ઉઠાવતા ડોનાલ્ડ ટ્રમ્પે આપી આ પ્રતિક્રિયા
Gold Silver Price Crash Futures Market કિંમતી ધાતુઓની ચમક ઝાંખી પડી, ચાંદી ₹5,800 અને સોનું ₹2,900 થી વધુ તૂટ્યું; જાણો આજના લેટેસ્ટ રેટ..
Exit mobile version