Site icon

મથુરા જન્મભૂમિ કેસ: કોર્ટે આપ્યા તમામ પક્ષકારોને આ મહત્વના નિર્દેશ, જુલાઈમાં સુનાવણી થવાની શક્યતા

News Continuous Bureau | Mumbai

મથુરા જન્મભૂમિ કેસમાં(Mathura Janmabhoomi case) આજે સિવિલ કોર્ટમાં(Civil Court) સુનાવણી હાથ ધરવામાં આવી. 

Join Our WhatsApp Community

સુનાવણી બાદ કોર્ટે આ મામલામાં તમામ પક્ષકારોને(parties) અરજી પર વહેલી તકે જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તમામ પક્ષકારોના જવાબ દાખલ કર્યા પછી જ આગામી સુનાવણી થશે. 

તમામ પક્ષકારોને પિટિશનની કોપી(Copy of petition) મોકલવા જણાવાયું છે. જે બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કેસની આગામી સુનાવણી જુલાઈના પહેલા સપ્તાહમાં થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે મથુરાની એક અદાલતે શાહી ઈદગાહ મસ્જિદને(Shahi Idgah Mosque) હટાવવાની માગણી કરતી એક પીટિશનનો સ્વીકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા વિવાદને લઈને ચર્ચામાં આવેલા આ સાંસદને મળી જાનથી મારી નાખવાની ધમકી, દિલ્હી પોલીસે FIR નોંધી; તપાસ હાથ ધરી… 

Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Terror Plot Foiled: આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ: મહારાષ્ટ્રમાંથી ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ ઝડપાયા, પાકિસ્તાની હેન્ડલર્સ સાથે હતા સંપર્કમાં
Exit mobile version