News Continuous Bureau | Mumbai
બસપાના(BSP) નેતા માયાવતીએ(Mayawati) ટ્વિટ(Tweet) કરીને કહ્યું છે કે અખિલેશ યાદવ(Akhilesh Yadav) પોતે અનેક પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને અનેક દાવ અજમાવ્યા પછી પણ મુખ્યમંત્રી(Chief ministers) બની શક્યા નથી તો તેઓ મને શી રીતે વડાપ્રધાન(Prime minister) બનાવી શકશે.
ઉલ્લેખનિય છે કે અખિલેશ યાદવે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું કે તેઓ માયાવતીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. અખિલેશના આ નિવેદન પર માયાવતી જોરદાર ગુસ્સે ભરાયા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ.
