Site icon News Continuous Bureau | Mumbai

સરકારી નોકરી કરવા ઈચ્છુક છો- રાજ્યમાં આટલા લાખ સરકારી નોકરી માટે થવાની છે મેગા ભરતી

News Continuous Bureau | Mumbai 

લાંબા સમય બાદ મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકારી નોકરી માટે મેગાભરતી થવાની છે. કોરોના કાળ(corona period)માં જેણે નોકરી ગુમાવી દીધી હોય તો અથવા સારી નોકરી(Job)ની તલાશમાં જે હશે તેની માટે સરકારી નોકરીની સુવર્ણસંધી ઊભી થઈ છે. મહાવિકાસ આઘાડી સરકારે(MVA govt) મેગા ભરતી કરવાનો મોટો નિર્ણય લીધો છે. તે મુજબ રાજ્યમાં ટૂંક સમયમાં 2 લાખ 75 હજાર જગ્યાઓ માટે મેગા ભરતી (recruitment)કરવામાં આવશે. રાજ્યના 42 વિભાગોમાં હાલ 53 લાખ જેટલી બેઠકો ખાલી છે.

Join Our WhatsApp Channel

સરકારી આંકડા મુજબ જુદા જુદા  વિભાગમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી છે, તેમાં ગૃહ વિભાગમાં 49,851, જાહેર આરોગ્ય વિભાગમાં 23,822, જળ સંસાધન વિભાગમાં 21,489, મહેસૂલ અને વન વિભાગમાં 13,557, તબીબી શિક્ષણ વિભાગમાં 13,432, જાહેર બાંધકામ વિભાગમાં  8,012, આદિવાસી વિભાગમાં 6,907, સામાજિક ન્યાય વિભાગમાં 3,821 જગ્યાઓ ખાલી છે.

આ સમાચાર પણ વાંચો : ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા મુંબઈ ટ્રાફિક પોલીસનો નવો કિમિયો – હવે અઠવાડિયામાં આટલા દિવસ નો હોંક ડે

આ જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી શરૂ થશે. લોકસભા(Loksabha), વિધાનસભાની ચૂંટણીઓ(assembly election), સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી(election)ઓને કારણે છેલ્લા પાંચ-છ વર્ષમાં ખાલી જગ્યાઓ ભરી શકાઈ નથી. નિવૃત્ત કર્મચારીઓની વાર્ષિક પ્રમોશન કારણે બાળ વિકાસ, સામાજિક ન્યાય, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, શાળા શિક્ષણ, કૃષિ, અન્ન અને નાગરિક પુરવઠા, પશુપાલન વિભાગોમાં ખાલી જગ્યાઓની સંખ્યામાં વધારો થયો છે.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version