Site icon News Continuous Bureau | Mumbai

હવામાન વિભાગની મોટી આગાહી: આગામી બે દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતાતૂર

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે ઉત્તર કોંકણ અને વિદર્ભમાં એક સાયક્લોનિક સર્ક્યૂલેશન સર્જાવાને કારણે આગામી 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

Join Our WhatsApp Channel

આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેવાની પણ હવામાન નિષ્ણાંતો દ્વારા શક્યતાઓ સેવાઈ રહી છે.

Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Bhiwandi Banned Clarias Fish Seized ભિવંડીમાં સંયુક્ત દરોડો; ૧૭૫ કિલો પ્રતિબંધિત ‘માંગુર’ માછલી જપ્ત, વિક્રેતા સામે ગુનો દાખલ
Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Exit mobile version