Site icon News Continuous Bureau | Mumbai

ભાયંદરમાં ખુલ્લેઆમ ગુંડાગીરી! યુવકે શારીરિક રીતે અશક્ત હોકર પર કર્યો હુમલો.. વિડીયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો

Mira Bhayandar: Youth held for beating up disabled hawker; shocking visuals of incident surface

ભાયંદરમાં ખુલ્લેઆમ ગુંડાગીરી! યુવકે શારીરિક રીતે અશક્ત હોકર પર કર્યો હુમલો.. વિડીયો વાયરલ થતા પોલીસ આવી હરકતમાં.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

ભાયંદર પોલીસે સોમવારે ભાયંદર પશ્ચિમમાં 29 વર્ષીય શારીરિક રીતે અશક્ત હોકર પર હુમલો કરવાના આરોપમાં એક યુવકની ધરપકડ કરી હતી. આ ઘટનાની વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

રાહદારીઓએ દરમિયાનગીરી કરીને પીડિતને બચાવ્યો 

શારીરિક રીતે અશક્ત હોકર બેકરી લેન વિસ્તારની નજીક ફળો વેચી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવકે પૈસા આપ્યા વિના તેની રેંકડી માંથી ચાર કેળા લઈ લીધા હતા. જ્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો, ત્યારે યુવકે ઝઘડો કર્યો અને હોકર ને માર મારવાનું શરૂ કર્યું. રાહદારીઓએ દરમિયાનગીરી કરીને પીડિતને બચાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : સિમ કાર્ડઃ મોદી સરકારનો મોટો નિર્ણય, હવે એક આઈડી પર આટલા જ સિમ કાર્ડ મળશે

ફરિયાદ બાદ, પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો અને વિકલાંગ વ્યક્તિઓના અધિકાર અધિનિયમ-2016 ની કલમ 92 હેઠળ જાહેરમાં કોઈપણ જગ્યાએ વિકલાંગ વ્યક્તિનું ઈરાદાપૂર્વક અપમાન કરવા અથવા ડરાવવા બદલ કેસ નોંધ્યો છે.  આ અધિનિયમ હેઠળ આરોપીને છ મહિનાની કેદ, દંડ સાથે અથવા દંડ વગર પાંચ વર્ષ સુધી વધારી શકાય છે.

 

Super Duper El Nino WMO Alert ‘સુપર અલનીનો’ ની ભારતમાં એન્ટ્રી; શિયાળાની ઋતુમાં ગરમી વધશે અને આગામી વર્ષે પીવાના પાણીવીજળીનું સંકટ ઘેરાશે
Maharashtra Politics પક્ષપલટાની મોસમમાં ભાજપે લીધો હિસાબ બરાબર; પ્રભાવશાળી નેતાઓના કેસરિયાથી પશ્ચિમ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં સત્તાવાર પલટો
DRI Busts Illegal Pakistani Rock Salt Smuggling ડીઆરઆઈનો સપાટો પાકિસ્તાની મૂળના ૭૩ લાખ કિલોથી વધુ ગેરકાયદે સિંધવ મીઠાની આયાતનો પર્દાફાશ, ૪ આરોપીઓની ધરપકડ
Matheran Mini Train Services Resume દશેરાના મુહૂર્ત પર દોડશે ‘માથેરાનની રાણી’ મિની ટ્રેન સેવા ૨૦ ઓક્ટોબરથી શરૂ, પર્યટકોને મોટી રાહત
Exit mobile version