News Continuous Bureau | Mumbai
મીડિયા પ્રસારીત થયેલા સમાચાર અનુસાર શિવસેના(Shivsena)ના તમામ ધારાસભ્યો(MLA) જે હાલ સુરત(surat) ખાતે રોકાણ કરી રહ્યા છે તે ગમે ત્યારે અમદાવાદ(Ahmadabad)જઈ શકે છે અને ત્યાં તેમની મુલાકાત અમિત શાહ (Amit Shah) સાથે થઈ શકે છે.
જો કે આ સંદર્ભે અત્યાર સુધી સત્તાવાર કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.
તેમજ વધુ સમાચારની રાહ જોવાઇ રહી છે.
