Site icon

લાઉડ સ્પીકર વિવાદ : MNS ચીફ રાજ ઠાકરેએ કર્યુ એલાન, આ તારીખે આખા મહારાષ્ટ્રમાં કરશે મહાઆરતી.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) લાઉડ સ્પીકર વિવાદ(Loudspeaker Row) વધુ વકરતો જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Community

મનસે(MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj thackeray) સરકારને આજે વધુ એક ચેતવણી આપી છે અને કહ્યુ છે કે, 3 મેના રોજ અમે આખા રાજ્યમાં મહાઆરતી(Maha aarti) કરીશું. 

આ માટે પોલીસ(police) પાસે અત્યારથી પરવાનગી માંગવામાં આવશે.

રાજ ઠાકરેએ પોતાના હોદ્દેદારોની બેઠકને સંબોધન કર્યું હતું અને બેઠકની શરૂઆત જય શ્રી રામના(jay shree ram) નારા સાથે થઈ હતી. સાથે સાથે ઔરંગાબાદમાં(Aurangabad) થનારી જાહેર સભાની તૈયારીઓ પર પણ ચર્ચા થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મસ્જિદો(masjid) પર વાગતા લાઉડ સ્પીકરનો મુદ્દો રાજ ઠાકરેએ ઉઠાવ્યો છે અને કહ્યુ છે કે, જો 3 મે સુધીમાં લાઉડ સ્પીકરો નહી હટે તો અમે પણ હનુમાનચાલીસા(hanuman chalisa) શરૂ કરીશું.

આ સમાચાર પણ વાંચો :   આ એક્સપ્રેસ વે બનાવવા માટે બલી ચડશે 11000 વૃક્ષો, સુપ્રીમ કોર્ટે પ્રોજેકટને આપી લીલી ઝંડી

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version