Site icon News Continuous Bureau | Mumbai

મોહન ડેલકર આત્મહત્યા કેસ માં મુંબઈ પોલીસે ભાજપ ના મોટા માથાઓ ની વિરુદ્ધ માં કેસ નોંધ્યો. આ લોકો આરોપી બન્યા

મળતી માહિતી મુજબ દમણ-દીવ પ્રશાસક પ્રફુલ પટેલ અને દાદરા નગર હવેલીનાં કલેકટર તેમજ પોલીસ સુપ્રિટેંડન્ટ વિરુદ્ધ મુંબઈ પોલીસે ગુનો નોંધ્યો છે.

તમામ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધતા રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. આવનારા દિવસોમાં મુંબઈ પોલીસ સધન તપાસ હાથ ધરશે જેના ભાગરૂપે દાદરા નગર હવેલીમાં પોલીસ ટીમ ધામા નાંખે એવી સંપૂર્ણ શક્યતા છે.

Join Our WhatsApp Channel

 

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version