મારુતિ કુરિયર ના માલિક રાજ્યસભા પહોંચ્યા. આ પાર્ટી એ ટિકિટ આપી અને બિન હરીફ ચૂંટાયા. Dr. Mayur Parikh 5 years ago મારુતિ કુરિયર ના માલિક રામભાઇ મોકરીયા ને ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સભા ની ટિકિટ આપી છે. તેઓને ગુજરાતથી રાજ્ય સભા ની ટિકિટ આપવામાં આવી છે. તેમની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઊભા નહીં રાખે. આમ મારુતિ કુરિયરના માલિક બિન હરીફ રીતે રાજ્ય સભા પહોંચશે.