Site icon News Continuous Bureau | Mumbai

મારુતિ કુરિયર ના માલિક રાજ્યસભા પહોંચ્યા. આ પાર્ટી એ ટિકિટ આપી અને બિન હરીફ ચૂંટાયા.

મારુતિ કુરિયર ના માલિક રામભાઇ મોકરીયા ને ભારતીય જનતા પાર્ટીએ રાજ્ય સભા ની ટિકિટ આપી છે.

તેઓને ગુજરાતથી રાજ્ય સભા ની ટિકિટ આપવામાં આવી છે. તેમની વિરુદ્ધ કોંગ્રેસ પાર્ટી ઉમેદવાર ઊભા નહીં રાખે.

Join Our WhatsApp Channel

આમ મારુતિ કુરિયરના માલિક બિન હરીફ રીતે રાજ્ય સભા પહોંચશે.

Pradeep Purnekar Murder Case થાણે પોલીસ સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ અને ચુસ્ત બંદોબસ્ત, આદિત્ય ઠાકરેસંજય રાઉત રવાના
Elderly Man Digital Arrest Scam ‘સર, તાત્કાલિક ₹૧ કરોડની FD તોડી આપો’ ધ્રૂજતા હાથે બેંક પહોંચેલા વૃદ્ધને જોઈ કર્મચારીઓને શંકા ગઈ ને ફૂટ્યો ‘ડિજિટલ એરેસ્ટ’નો ભાંડો!
Meerut Blue Drum Case Verdict મેરઠ બ્લૂ ડ્રમ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, સજાની જાહેરાત પર સૌની નજર
ATM Burglary Caught Red Handed અંદર એટીએમ તોડી રહ્યા હતા ચોર, બહાર પહોંચી ગઈ પોલીસ રંગેહાથ ઝડપી કરી જોરદાર ધુલાઈ
Exit mobile version