Site icon News Continuous Bureau | Mumbai

ખતરાની ઘંટી વાગી ગઈ-મહારાષ્ટ્રમાં મંકીપોક્સના 10 શંકાસ્પદ દર્દીઓનો કરવામાં આવ્યો ટેસ્ટ-આ રિપોર્ટ આવ્યો બહાર

News Continuous Bureau | Mumbai

મંકીપોક્સને(Monkeypox) લઈને દેશમાં વધી રહેલી ચિંતાઓ વચ્ચે મહારાષ્ટ્રમાંથી(Maharashtra) રાહતના સમાચાર આવ્યા છે.

Join Our WhatsApp Channel

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી(NIV), પુણેને(Pune) મોકલવામાં આવેલા મંકીપોક્સના 10 શંકાસ્પદ દર્દીઓમાંથી(suspected patients) 9નો રિપોર્ટ નેગેટિવ(Negative Reports) આવ્યો છે.

જોકે હજુ સુધી એક દર્દીનો રિપોર્ટ(Patients Report) આવ્યો નથી.

ઉલ્લેખનીય છે કે આ દસ સેમ્પલ ગયા મહિને NIVને મોકલવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : વાહનમાં પેટ્રોલ ઓછું હશે તો પણ દંડને પાત્ર ઠરશો- જાણો આરટીઓના કાયદા વિશે

Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Devendra Fadnavis Slams Rahul Gandhi ચીનના નાણાંથી ભારતમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર દેવેન્દ્ર ફડણવીસે રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો
Nita Ambani Anant Ashray Karjat મહારાષ્ટ્રના કરજતમાં ૧૦૦ એકરમાં આકાર લેશે ‘નીતા મુકેશ અંબાણી અનંત આશ્રય’ જન્મદિવસે નીતા અંબાણીએ કર્યું ભૂમિપૂજન
Exit mobile version