ગુજરાતના વાંકાનેર નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી છતાં ભાજપને સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે
વાંકાનેર શહેર નગરપાલિકાના ચૂંટાયેલા ભાજપના સભ્યોના આપસી મનદુઃખના કારણે તેમના હાથમાંથી સત્તા છીનવાઈ ગઈ છે.
વાંકાનેર નગરપાલિકામાં ભાજપના હાથમાંથી સત્તા છીનવાઈ ને અપક્ષોના હાથમાં જતી રહી છે.