Site icon

ભયાનક વિડિયો – મોરબીની હોનારતમાં બ્રિજ કઈ રીતે તૂટી પડ્યો તેનો લાઇવ વિડિયો અહીં

News Continuous Bureau | Mumbai

આખરે મોરબી (Morbi)નો બ્રિજ(bridge collapse) કઈ રીતે તૂટી પડ્યો તે સંદર્ભે નો વિડીયો હવે બહાર આવ્યો છે. હાલ સોશિયલ મીડિયા(Social media) ઉપર 30 સેકન્ડનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે મોરબીના મચ્છુ ડેમ (Machu dam) પરનો બ્રિજ ધડાકાભેર તૂટી પડ્યો તેનો સીસીટીવી ફૂટેજ(CCTV Footage) છે. આ વિડીયો સંદર્ભે અત્યાર સુધી પ્રશાસને કંઈ જ કહ્યું નથી. તમે જુઓ તે વિડિયો.

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો :  મોરબી દુર્ઘટના પહેલાનો કથિત વિડીયો આવ્યો સામે- પૂલ પર આવું કરતા જોવા મળ્યા કેટલાક લોકો- જુઓ વિડીયો

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version