Site icon News Continuous Bureau | Mumbai

Morbi: મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ 70 ટકા ભરાયો, બે તાલુકાના ૩૨ ગામોને એલર્ટ.

Morbi: મોરબી શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ 70 ટકા ભરાઈ જવા પામ્યો છે જેને પગલે મોરબી અને માળિયા તાલુકાના ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

Morbi: Machu 2 dam is 70 percent full, alert to 32 villages of two talukas.

Morbi: Machu 2 dam is 70 percent full, alert to 32 villages of two talukas.

News Continuous Bureau | Mumbai

Morbi: મોરબી શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ ( Machchu 2 Dam ) 70 ટકા ભરાઈ જવા પામ્યો છે જેને પગલે મોરબી અને માળિયા તાલુકાના ૩૨ ગામોને એલર્ટ ( Alert ) આપવામાં આવ્યું છે.

Join Our WhatsApp Channel

મોરબી જીલ્લામાં મેઘ મહેર ( Rainfall ) જોવા મળી રહી છે જેથી મોરબી જીલ્લાના જળાશયોમાં (  reservoirs ) નવા નીરની આવક થવા પામી છે જેથી ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમમાં નવા નીરની આવકને પગલે ડેમ 70 ટકા ભરાઈ ગયો છે અને હજુ પાણીની આવક ( Water revenue ) ચાલુ છે ત્યારે ડેમ અધિકારી દ્વારા હેઠવાસમાં આવતા ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

જેમાં મોરબી અને માળિયા તાલુકાના અમરેલી, ભડિયાદ, ધરમપુર, ગોર ખીજડીયા, ગુંગણ, જોધપુર, જુના સાદુળકા, લીલાપર, માનસર, મોરબી, નારણકા, નવા સાદુળકા, રવાપર નદી, રવાપર, ટીંબડી, વનાળીયા, વજેપર, બહાદુરગઢ, દેરાળા, ફાટસર, હરીપર, જુના નાગડાવાસ, મહેન્દ્રગઢ, માળિયા મી., મેઘપર, નવાગામ, નવા નાગડાવાસ, રાસંગપર, સોખડા, વીરવિદરકા, ફતેપર અને અમરનગર ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

સમાચાર પણ વાંચો : Bureau of Indian Standards: બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે 6467 સ્ટાન્ડર્ડ ક્લબની સ્થાપના કરી

મોરબી શહેર અને તાલુકાની જીવાદોરી સમાન મચ્છુ ૨ ડેમ 70 ટકા ભરાઈ જવા પામ્યો છે જેને પગલે મોરબી અને માળિયા તાલુકાના ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે .

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version