મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નું નામ સંભાજી નગર કરવાની દિશામાં કાર્યવાહી ચાલુ છે
હવે ઊસમાનાબાદ નું નામ ધારા શિવ કરવાનો પ્રસ્તાવ આવ્યો છે
મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ થી ઊસમાનાબાદ ને તારા શિવ કહીને સંબોધ્યુ
કોંગ્રેસ પાર્ટી અને શિવસેના વચ્ચે વિવાદ ઊંડો બન્યો, કોંગ્રેસ પાર્ટી નો નામ બદલવાનો વિરોધ છે.
