Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર CM એકનાથ શિંદેની મોટી જાહેરાત- બાગી ધારાસભ્ય પ્રકાશ સુર્વેને આ વિભાગના વડા તરીકે કર્યા નિયુક્ત

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) ફરી એકવાર શિવસેના(Shiv Sena) અને શિંદે જૂથ(Shinde group) આમને-સામને આવે તેવી શક્યતા છે. 

Join Our WhatsApp Channel

CM એકનાથ શિંદેએ(Eknath Shinde) ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) દ્વારા નિયુક્ત કરાયેલી નિમણૂકો રદ કરીને ત્યાં તેમના પદાધિકારીઓને તક આપી છે. 

આ જ ક્રમમાં મગાથાણે(Magathane) વિધાનસભા મતવિસ્તારના(Assembly Constituency) બાગી ધારાસભ્ય(Rebel MLA) પ્રકાશ સુર્વેને(Prakash surve) મુંબઈ વિભાગ નંબર 1ના વિભાગના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિમણૂક શિંદે જૂથ વતી કરવામાં આવી છે અને શિવસેનાની કાર્યપદ્ધતિ અનુસાર શિંદે જૂથના કેન્દ્રીય કાર્યાલયમાંથી(central office) આ પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

 આ સમાચાર પણ વાંચો : ગણેશોત્સવની ખરીદી કરવા રવિવારે બહાર નીકળવાના છો-તો આ સમાચાર ખાસ વાંચો- મધ્ય રેલવેએ આ રૂટ પર રાખ્યો છે આટલા કલાકનો મેગા બ્લોક 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version