Site icon News Continuous Bureau | Mumbai

ઉદ્ધવ ઠાકરેનો ગુજરાતીઓને ઠેંગો, બજેટમાં બુલેટ ટ્રેનના મામલે કશું નહીં.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

09 માર્ચ 2021

ઉદ્ધવ ઠાકરેને ગુજરાતી મત જોઈએ છે પરંતુ ગુજરાતીઓનો મત શું છે તે બાબતે કદાચ તેઓ અજાણ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તેમજ ગુજરાતી ઓને પોતાની માતૃભૂમિ સાથે જોડનાર એવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રોજેકટ સંદર્ભે મહારાષ્ટ્રના બજેટમાં કશું ઉલ્લેખનીય નથી.

આ બજેટમાં શિવસેના જે પ્રોજેક્ટને પીઠબળ આપવા માંગે છે તેમજ જેને પૂરા કરવા માંગે છે તેને હજારો કરોડ ફાળવવામાં આવ્યા છે. પરંતુ બુલેટ ટ્રેન ના નામે કશું ખાસ નથી.ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ દરમિયાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ તરફથી એવી માહિતી પ્રાપ્ત થઈ હતી કે મહારાષ્ટ્રમાં જમીન સંપાદન ન થયું હોવાને કારણે પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યો છે. આટલું જ નહીં જો મહારાષ્ટ્રમાં થી સહયોગ નહીં મળે તો આ પ્રોજેક્ટ ગુજરાતમાં કાર્યરત થઈ જશે. 

આમ એક તરફ ગુજરાતીઓનાં મત માટે તલપાપડ થઇ રહેલી શિવસેના ગુજરાતીઓ એકત્રિત કરવા હવાતિયાં મારી રહી છે ત્યારે બીજી તરફ જે પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને માટે સંયુક્ત રૂપે જરૂરી છે તેમ એવા પ્રોજેક્ટને અંગૂઠો દેખાડ્યો છે.

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Maharashtra Drought 265 Talukas મહારાષ્ટ્રના ખેડૂતો માટે મોટા સમાચાર સીએમ ફડણવીસે ૨૬૫ તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કર્યો, વીજબિલલોન માફી સહિત તત્કાલ રાહત પેકેજ!
Exit mobile version