- હવે મહારાષ્ટ્રની દરેક કોર્ટોમાં ઇ સેવા કેન્દ્ર ખુલશે
- મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ સેવા આજથી શરૂ થવા જઈ રહી છે
- e seva kendra ના માધ્યમથી ફરિયાદીઓ પોતાના દાખલ કરેલા ખાટલા ની હાલની સ્થિતિ તેમજ તપાસ ક્યાં સુધી પહોંચી તે ઓનલાઈન તપાસી શકશે
- સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં ડિસેમ્બર મહિનાથી આ સેવા શરૂ થઈ ચૂકી છે.
- હવે મેટ્રોપોલિટન કોર્ટમાં પણ આ સેવા ઉપલબ્ધ રહેશે.
મહારાષ્ટ્રમાં ન્યાયિક સેવા વધુ મજબૂત બની. હવે દરેક કોર્ટમાં ખુલ્યું આ નવું કેન્દ્ર.. લોકોને મળશે વિશેષ સુવિધા..
