Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો મોટો નિર્ણય,આ લોકોને ફરી એક વખત આપવામાં આવશે કોરોના રસી ; જાણો વિગતે

મુંબઇમાં નકલી રસીકરણ કૌભાંડ અંગે સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લીધો છે.

તેમણે કહ્યું હતું કે,બોગસ રસીકરણ જેમણે કર્યું છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

Join Our WhatsApp Channel

આ ઉપરાંત જેમને બોગસ રસી અપાઈ છે તેમને ફરી રસી આપવામાં આવશે 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ મુંબઈમાં અનેક જગ્યાએ રસીકરણ શિબિર યોજી લાભાર્થીઓને નકલી વેક્સીન આપવાના કિસ્સા સામે આવ્યા હતા.

અભી બોલા અભી ફોક : મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય બુમરેંગ થયો. ગ્રામીણ ભાગમાં શાળાઓ નહીં ખૂલે. જાણો વિગત.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version