Site icon News Continuous Bureau | Mumbai

 Mumbai Rain : પાલઘરમાં ભારે વરસાદ.. આ નદી પરનો પુલ ડૂબી ગયો, લોકલ ટ્રેન પડી ધીમી; જુઓ વિડીયો.. 

 Mumbai Rain : પાલઘરમાં ભારે વરસાદને કારણે દેહરજે નદી પર બનેલો પુલ પાણીમાં ડૂબી ગયો છે. જેના કારણે પાલઘર અને મનોર વાડા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. પુલ તૂટવાને કારણે ટ્રેનોની ગતિ પર પણ અસર પડી છે.

Mumbai Rain Bridge Submerged in Dehraje River as Maharashtra's Palghar Receives Heavy Rain

Mumbai Rain Bridge Submerged in Dehraje River as Maharashtra's Palghar Receives Heavy Rain

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain : મુંબઈના કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. મુંબઈગરાઓ ની લાઈફલાઈન લોકલ ટ્રેનને ભારે વરસાદને કારણે અસર થઈ છે.  

Join Our WhatsApp Channel

નદી પર બનેલો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો 

પાલઘરમાં ભારે વરસાદને કારણે દેહરજે નદી પર બનેલો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે પાલઘર અને મનોર વાડા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. એટલું જ નહીં ભારે વરસાદને કારણે વેસ્ટર્ન લાઇનની લોકલ સેવા પણ ખોરવાઈ ગઈ છે. 

  જુઓ વિડીયો 

  યલો એલર્ટ જાહેર

ભારે વરસાદને કારણે પાલઘર અને ઉમરોલી વચ્ચેનો રેલવે ટ્રેક પાણીથી ભરાઈ ગયો છે. પાલઘર વિરાર વચ્ચેની લોકલ ટ્રેન પણ ખોરવાઈ ગઈ છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ અહીંની લોકલ ટ્રેનો 30 થી 40 મિનિટ મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે મુંબઈ, પાલઘર, રાયગઢ, થાણે અને નવી મુંબઈમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ સમાચાર  પણ વાંચો : 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version