Site icon News Continuous Bureau | Mumbai

Mumbai rain : નવી મુંબઈના વાશી રેલ્વે સ્ટેશનની બહાર લોકોની લાઈનો.. ભારે વરસાદ થી હાલાકી.

Mumbai rain : મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓથી લઈને રેલવેના પાટા પાણીમાં ડૂબી ગયા છે.

Mumbai rain Local trains running late, huge crowd at vashi railway station

Mumbai rain Local trains running late, huge crowd at vashi railway station

 News Continuous Bureau | Mumbai

 Mumbai rain :  મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. આ ઉપરાંત વરસાદની અસર વાહનવ્યવહારના સાધનો પર પણ જોવા મળી રહી છે. એક તરફ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ છે. દાદર, વિલેપાર્લે, કિંગ્સ સર્કલ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનો અટવાયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે, ઘણા સ્ટેશનો પર પાણી ભરાઈ ગયા છે. જેના પગલે  ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે લોકલ ટ્રેનો ધીમી દોડી રહી છે. નવી મુંબઈના વાશી રેલ્વે સ્ટેશનની બહાર મુસાફરોની લાંબી લાઈન લાગી છે.. કારણ કે સવાર નો સમય હોવાથી નોકરિયાતો પોતાના કામે જવા નીકળ્યા હોય છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો  : Heavy rain : ભારે વરસાદને કારણે રાયગઢના કિલ્લા પર લોકો અટવાયા. જુઓ આ ડરામણો વિડીયો

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version