Site icon

Mumbai rain: મુંબઈમાં ભારે વરસાદને કારણે રેલ સેવા પ્રભાવિત, મહારાષ્ટ્રના મંત્રી મહોદયને મંત્રાલય પહોંચવા ટ્રેનના ટ્રેક પરથી ચાલવું પડ્યુ; જુઓ વીડિયો..

Mumbai rain: મહારાષ્ટ્રના મંત્રી અનિલ પાટીલ અને NCP ધારાસભ્ય અમોલ મિતકરીને ટ્રેનમાંથી નીચે ઉતરીને પગપાળા ચાલવું પડ્યું. કારણ કે વરસાદને કારણે ઘણી ટ્રેનો રોકી દેવામાં આવી હતી અને કેટલાક ધારાસભ્યો વિધાનસભા સત્ર માટે મુંબઈ જઈ રહ્યા હતા.

Stuck in Train, Maharashtra Minister Anil Patil, MLC Amol Mitkari Walk On Railway Tracks To Escape

Stuck in Train, Maharashtra Minister Anil Patil, MLC Amol Mitkari Walk On Railway Tracks To Escape

 News Continuous Bureau | Mumbai

Mumbai rain: મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે લોકલ સેવાઓ ઠપ થઈ ગઈ છે અને ઘણી એક્સપ્રેસ ટ્રેનો પણ અટવાઈ ગઈ છે. દરમિયાન વિધાનસભા સત્ર માટે મુંબઈ આવી રહેલા ધારાસભ્યોને પણ વરસાદની અસર થઈ છે. લાંબા અંતરની એક્સપ્રેસ બંધ થઈ જવાના કારણે ઘણા ધારાસભ્યો ટ્રેનમાં અટવાઈ ગયા છે.

Join Our WhatsApp Community

Mumbai rain: ધારાસભ્યો રેલવે ટ્રેક પરથી પગપાળા રવાના થયા  

મળતી માહિતી મુજબ આ ધારાસભ્યો વિધાન પરિષદના ચોમાસુ સત્રના કામકાજના સત્રમાં ભાગ લેવા માટે રવાના થયા હતા  અને અપેક્ષિત મુકામ સુધી પહોંચવામાં વિલંબને જોતા આખરે તેઓએ રેલવે ટ્રેક પર ચાલવાનો વિકલ્પ પસંદ કર્યો. તેમાં મંત્રી અનિલ પાટીલ, ધારાસભ્ય અમોલ મિતકરી, સંજય ગાયકવાડ અને અન્ય ઘણા ધારાસભ્યો સામેલ હતા.

 

આ સમાચાર પણ વાંચો  :  વરસાદ રંગ લાવ્યો, મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા તળાવોમાં આટલા લાખ લિટર પાણી થયું એકઠું; જાણો આંકડા..

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version