Site icon News Continuous Bureau | Mumbai

દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભાજપ નું પ્રતિનિધિમંડળ ગવર્નરને મળ્યું. કરી આ માંગણી.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 માર્ચ 2021

મહારાષ્ટ્ર ભાજપના વરિષ્ઠ નેતાઓ આજે મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા. તેમણે ગવર્નરને મળીને ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ કરેલા આરોપો સંદર્ભે પોતાની ફરિયાદ કરી હતી. ભાજપ તરફથી ચંદ્રકાંત પાટીલ, સુધીર મુણગુટ્ટીવાર અને આશિષ શેલાર પણ ઉપસ્થિત રહ્યા હતા. 

ગવર્નર સાથે બેઠક કરીને તેમણે માંગણી કરી હતી કે મહારાષ્ટ્રની સરકારે સરકાર ચલાવવાની નૈતિકતા ગુમાવી દીધી છે. આથી આ  સંદર્ભે રાજ્યપાલે વહેલામાં વહેલી તકે પગલા લેવા જોઈએ.

 

Mumbai Nashik Highway Truck Fire મુંબઈનાસિક હાઈવે પર ચાલતા ટ્રકમાં ભીષણ આગ કાપડનો જથ્થો ભરેલું વાહન બળીને ખાખ
Maharashtra Leaders Mega Stage Sharing દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પ્રથમવાર એક જ મંચ પર શું છે સંકેત? કોનું વધશે ટેન્શન?
Thane Station Local Train Commotion થાણે રેલવે સ્ટેશને મુસાફરોનો હોબાળો, કલ્યાણ લોકલ ટ્રેનના દરવાજા અંદરથી બંધ રાખતાં ભારે આક્રોશ
Two Fire Incidents in VasaiVirar વસઈવિરારમાં આગની બે અલગઅલગ ઘટનાઓ, રાજાવાલી ડમ્પિંગ ગ્રાઉન્ડ અને નાલાસોપારામાં મીટર બોક્સમાં લાગી આગ
Exit mobile version