Site icon News Continuous Bureau | Mumbai

મણિપુરમાં મુખ્યમંત્રી પદને લઇને સસ્પેન્સ ખતમ, આ દિગ્ગજ નેતાએ આજે રાજભવનમાં લીધા શપથ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

એન. બીરેન સિંહે આજે બીજા વાર મણિપુરના મુખ્યમંત્રી બન્યા છે. 

Join Our WhatsApp Channel

તેમને રાજ્યપાલ એલ ગણેશન પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા છે. 

બીરેન સિંહની સાથે નેમચા કિપગેન, વાઈ, ખેમચંદ સિંહ, બિસ્વજીત સિંહ, અવંગબૌ ન્યૂમાઈ અને ગોવિંદદાસ કોંથૌજમે ઇમ્ફાલમાં કેબિનેટ મંત્રીઓના રૂપમાં શપથ લીધા છે. 

આ તકે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. 
 
ઉલ્લેખનીય છે કે, એન.બીરેન સિંહને મણિપુર ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં સર્વસંમતિથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : મંત્રી નવાબ મલિકની ન્યાયિક કસ્ટડીમાં થયો વધારો, કોર્ટ તેમને જેલમાં 'આ' વસ્તુઓનો ઉપયોગ કરવાની આપી મંજૂરી; જાણો વિગતે

Thane Station Mega Ticket Checking Drive થાણે સ્ટેશન પર રેલવેની મેગા ‘ટિકિટ ચેકિંગ’ ડ્રાઇવ 613 બિનટિકિટ મુસાફરો પાસેથી ₹2.40 લાખથી વધુનો દંડ વસૂલાયો
CM Yogi Accepts Akhilesh Yadav Ayodhya Challenge ‘હું અયોધ્યાથી લડવા તૈયાર, તમે પણ ફોર્મ ભરો…’ સીએમ યોગીએ અખિલેશ યાદવનો ચેલેન્જ સ્વીકાર્યો, યુપીમાં રાજકીય પારો ગરમાયો
Bharuch Jama Masjid Jain Temple Claim ગુજરાતમાં ભોજશાળા જેવો મોટો કાનૂની વિવાદ! ૧૯૦૯ થી સંરક્ષિત સ્મારક પર કોનો અધિકાર? પૂજાની મંજૂરી અને નમાજ પર રોકની માંગથી ખળભળાટ
Thane Crime Branch Seizes Ambergris ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોની કિંમત ધરાવતી વ્હેલની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે બે ઝડપાયા
Exit mobile version