Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ-કચ્છનાં આ પોર્ટ પરથી મળ્યો 70 કિલો ડ્રગ્સનો જથ્થો-આગળની તપાસ શરૂ

News Continuous Bureau | Mumbai

ગુજરાત(Gujarat) ATSને  કચ્છમાં(Kutch) મોટી સફળતા મળી છે. 

Join Our WhatsApp Channel

કચ્છના મુન્દ્રા પોર્ટ(Mundra Port) પરથી 70 કિલો હિરોઈનનો(Heroin) જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

આ હિરોઈનના જથ્થાની આંતરરાષ્ટ્રીય કિંમત(International price) 350 કરોડ રૂપિયા થાય છે. જે દુબઈથી(Dubai) કન્ટેનરમાં(Container) આવ્યો હતો. 

કહેવામાં આવી રહ્યું છે કે, કપડાની આડમાં હેરોઈનની દાણચોરી(Heroin smuggling) કરવામાં આવી હતી.  

હવે આ મામલે વિશેષ તપાસ(Special investigation) થઈ રહી છે જેમાં અનેક મોટા ખુલ્લાસાઓ થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ મુન્દ્રા પોર્ટ અને કંડલા(Kandla) નજીક કરોડો પિયાનો ડ્રગ(Piano drug) ઝડપાયું હતું.

આ સમાચાર પણ વાંચો : દક્ષિણ ભારતના આ રાજ્યમાં સ્થિત RSSના કાર્યાલય પર ફેંકાયો બોમ્બ-સમગ્ર વિસ્તારમાં ખળભળાટ-પોલીસ તપાસ શરૂ

Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Prashant Kishor Meets Sunetra Pawar NCP ની કમાન અને ભવિષ્યની વ્યૂહરચના પ્રશાંત કિશોરે સુનેત્રા પવાર અને પાર્થ પવાર સાથે કરી મુલાકાત; મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Exit mobile version