Site icon

સંજય રાઉતને શિવસેનાના ધારાસભ્યએ ખખડાવી નાખ્યો- બક્વાસ શેની કરો છો- લોકોને સમજાવવાની જગ્યાએ ભડકાવો છો-આ તે કેવી વાત-જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai  

શિવસેના(shivsena)ના શીર્ષક નેતાઓની વિરુદ્ધમાં જોરદાર આક્રોશ હોય તેવું લાગી રહ્યું છે. ચિપલુણ(Chiplun) ના ધારાસભ્ય ભાસ્કર જાદવ જેઓ બળવાખોર જૂથમાં શામેલ નથી તેમણે સંજય રાઉત(Sanjay Raut)ને સીધા શબ્દોમાં સંભળાવી દીધી છે. મીડિયા સામે આપેલા નિવેદનમાં તેમણે કહ્યું છે કે અત્યારે શિવસેના(shivsena)ની અંદર બળવાખોર વાતાવરણ છે. આ પરિસ્થિતિમાં સંજય રાઉતના આક્રમક નિવેદનોને કારણે ધારાસભ્ય વધારે ભડકી રહ્યા છે. આ એવો સમય છે જ્યારે લોકોની સાથે પ્રેમથી વાત કરવી જોઈએ પરંતુ સંજય રાઉત કોઈ વાત સમજવા તૈયાર નથી. પોતાની વાત આગળ વધારતાં તેમણે કહ્યું કે શિવસેનામાં સૌથી વધુ વખત ચૂંટણી જીતનાર એવો હું ધારાસભ્યો હોવા છતાં મંત્રી પદ મળ્યું નથી. આની માટે કોણ જવાબદાર? આમ શિવસેના પાર્ટી ની અંદર એક સાંધો ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ પેદા થઇ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારનો અજબ નિર્ણય- એ તમામ 40 સિક્યુરિટી ગાર્ડ- કમાન્ડો અને ડ્રાઇવર પર કાર્યવાહી થશે જેઓ બંડખોર નેતા સાથે કામ કરી રહ્યા હતા- આ છે કારણ

 

 

Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Navi Mumbai Airport: નવી મુંબઈ એરપોર્ટ: ૨૫ ડિસેમ્બરથી શરૂ; ‘આ’ શહેરો માટે પ્રથમ વખત શરૂ કરશે વિમાન સેવા!
Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Exit mobile version