News Continuous Bureau | Mumbai
છેલ્લા એક-બે વર્ષથી દેશમાં નામકરણનો(Naming) નવો દોર શરૂ થયો છે.
સ્ટેડિયમ(Stadium), મ્યુઝિયમ(Museum) બાદ હવે દેશની ઐતિહાસિક ધરોહર(Historical heritage) કુતુબ મિનારનું(Qutub Minar) નામ પણ બદલવાની માંગ કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ(Vishnu stambh) કરવાની માંગ સાથે લોકો રસ્તા પર ઉતર્યા છે.
આ સિવાય યુનાઇટેડ હિંદુ ફ્રન્ટ(United hindu front) સહિત કેટલાક હિંદુવાદી સંગઠનોએ(Hindutva organizations) ત્યાં હનુમાન ચાલીસાના પાઠ(hanuman chalisa recite) પણ કર્યા. જ્યાર બાદ દિલ્હી પોલીસે(Delhi police) તેમની અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે કુતુબ મિનારને યુનેસ્કોની(UNESCO) વર્લ્ડ હેરિટેજ(World heritage) સાઈટ જાહેર કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : કોરોનાની ચોથી લહેરને લઈને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીએ કહી દીધી મોટી વાત.. જાણો વિગતે.
