Site icon

વારાણસી જ્ઞાનવાપી કેસમાં નવો વળાંક, હિંદુ પક્ષના 5 વાદી પૈકીની આ મહિલા પોતાનો કેસ પાછો ખેંચશે

News Continuous Bureau | Mumbai

વારાણસીના(Varanasi) જ્ઞાનવ્યાપી વિવાદ કેસમાં(Gyanvyapi dispute case) નવો વળાંક સામે આવ્યો છે.

Join Our WhatsApp Community

જ્ઞાનવ્યાપી મામલામાં હિન્દુ(Hindu) પક્ષ તરફથી 5 વાદીમાંથી એક રાખી સિંહ(Rakhi singh) આજે પોતાનો કેસ પરત ખેંચશે. 

હિન્દુ પક્ષનું કહેવું છે કે, બાકીના 4 વાદી તેમના સ્ટેન્ડ પર અડગ છે અને તેઓ કેસ ચલાવશે.

જોકે રાખી સિંહે કેસ પાછો ખેંચવાના નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ નથી થયું

હાલમાં હિન્દુ પક્ષના વકીલ અને અન્ય પદાધિકારીઓ બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરી રહ્યા છે. 

જે 4 વાદીઓએ કેસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે તેમાં સીતા સાહુ(Sita Sahu), મંજુ વ્યાસ(Manju vyas), લક્ષ્મી દેવી(Laxmi devi) અને રેખા પાઠકનો(Rekha pathak) સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો :  હવામાન વિભાગની ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતના આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર, ટૂંક સમયમાં પડી શકે છે વરસાદ 

Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Exit mobile version