News Continuous Bureau | Mumbai
પહેલા ભાજપ(BJP) પછી કોંગ્રેસ(Congress) અને પછી JDU સહિત અલગ-અલગ રાજકીય પાર્ટીઓના(Political parties) ચૂંટણીલક્ષી સ્ટ્રેટેજિસ્ટ(Electoral strategist) રહી ચૂકેલા પ્રશાંત કિશોર(Prashant kishor) હવે પોતાની રાજકીય પાર્ટી બનાવશે.
તે પોતાના આ અભિયાનની શરૂઆત બિહાર થી કરશે તેવી જાહેરાત તેણે સોશિયલ મિડીયા(Social media) પર કરી હતી.
ઉલ્લેખનિય છે કે પ્રશાંત કિશોરને એક સારા ચૂંટણી રણનીતિકાર(Election strategist) તરીકે ઓળખવામાં આવે છે. તેઓ હંમેશાં પડદા પાછળ રહીને પોતાની ચૂંટણીની રણનીતિ બનાવે છે.
આ સમાચાર પણ વાંચો : હાર્દિક પટેલે ટ્વીટર પ્રોફાઇલમાંથી કોંગ્રેસ ગુલ.શું હાર્દિકે કોંગ્રેસથી છેડો ફાડ્યો?
