Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં તંત્રના બુલડોઝર પર સુપ્રીમ કોર્ટનો સ્ટે યથાવત્, કોર્ટે સરકારને આપ્યા આ આદેશ; બે સપ્તાહ પછી સુનાવણી

 News Continuous Bureau | Mumbai

જહાંગીરપુરીમાં(jahangirpuri) દિલ્હી(Delhi) નગર નિગમના ગેરકાયદે બાંધકામ(Illegal Construction) વિશે સુપ્રીમ કોર્ટમાં(Supreme court) સુનાવણી થઈ હતી.

Join Our WhatsApp Channel

સુનાવણી(Hearing) દરમિયાન જહાંગીરપુરીની કાર્યવાહી પર સ્ટે યથાવત્ રાખવામાં આવ્યો છે. 

સાથે જ કોર્ટે તમામ પક્ષોને નોટિસ(Notice) ફટકારી છે અને સરકારને સોગંદનામુ(Affidavit) રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

હવે આ મુદ્દે કોર્ટ 2 સપ્તાહ પછી ફરી સુનાવણી કરશે.

એટલે કે આગામી સુનાવણી સુધી જહાંગીરપુરીમાં દબાણ હટાવવાની કામગીરી પર રોક લગાવાયો છે

ઉલ્લેખનીય છે કે દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ ગેરકાયદે બાંધકામ પર MCDએ બુધવારે બુલડોઝર(Bulldozer) ચલાવડાવી કડક કાર્યવાહી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  દિલ્હીમાં સરેઆમ આ ભાજપ નેતાની ગોળી મારીને હત્યા, બદમાશોએ 6 ગોળીઓ ચલાવી, પ્રોપર્ટી વિવાદની આશંકા

Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Raj Thackeray Emergency Meeting MNS રાજ ઠાકરેએ બોલાવી ઈમર્જન્સી બેઠક શિવાજી પાર્કમાં ‘ટ્રેલર’ દેખાયા બાદ મનસે આક્રમક, ‘જે કરવું હોય તે કરો’ના એલાન વચ્ચે મુંબઈમાં શું થશે?
Exit mobile version