Site icon News Continuous Bureau | Mumbai

સાચવજો, કોરોના ગયો નથી.. આ ભાજપ શાસિત રાજ્યના સાત જિલ્લાઓમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું..

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

કોરોનાના(Corona virus) વધતા જતા કેસોને જોતા ઉત્તર પ્રદેશ(Uttarpradesh) સરકાર કડક બની છે. 

લખનઉ  સહિત NCR સાથે જોડાયેલા તમામ જિલ્લાઓમાં માસ્ક(Covid mask) પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. 

ઉત્તર પ્રદેશ સરકારે આજે આદેશ જારી કરતા જણાવ્યું કે, નોઈડા(Noida), ગાઝિયાબાદ(Gaziabad), મેરઠ(merath), બાગપત સહિત એનસીઆરના(NCR) બધા જિલ્લાઓ અને લખનૌમાં(Lucknow) માસ્ક પહેરવું ફરજિયાત છે.

સાથે જ આ જિલ્લાઓમાં વેક્સિન ન લીધી હોય એવા લોકોનું વેક્સિનેશન(vaccination) કરવામાં આવી રહ્યું છે. 

ઉલેખનીય છે કે અહીં ઉત્તર પ્રદેશમાં હાલમાં કુલ એક્ટિવ કેસોની(Active cases) સંખ્યા 695 છે.

આ સમાચાર પણ વાંચો :  લખીમપુર ખીરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રાને ઝટકો, સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા જામીન રદ્દ કર્યા, આટલા સમયમાં સરેન્ડર થવા આદેશ

Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Uddhav Thackeray Setback ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો? ‘ત્યાં સુધી તમામ અધિકાર ભોગવવાનો સંપૂર્ણ હક’ સુપ્રીમ કોર્ટમાં એકનાથ શિંદે જૂથની જોરદાર દલીલ
Eknath Shinde PM Modi Delhi Meeting વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં માત્ર ‘આ’ એક જ મુદ્દે 30 મિનિટ થઈ ચર્ચા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જાહેર સભામાં કર્યો મોટો ખુલાસો
Exit mobile version