Site icon News Continuous Bureau | Mumbai

ઠાકરે સરકારને ઘેરી રહેલા રાજ ઠાકરે પોતે મુશ્કેલીમાં, થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ; જાણો શું છે મામલો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્ર સરકારને (Maharashtra Govt) સતત ઘેરી રહેલા રાજ ઠાકરે (Raj Thackeray) હવે પોતે મુશ્કેલીમાં આવી ગયા છે.

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ આર્મ્સ એક્ટ(Arms Act)  હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

રાજ ઠાકરે વિરુદ્ધ (Thane) થાણેના નૌપાડા પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. 

સાથે મનસેના નેતા અવિનાશ જાધવ અને રવિન્દ્ર મોરે વિરુદ્ધ પણ કેસ દાખલ થયો છે. 

ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ મંગળવારે એક જનસભા દરમિયાન હવામાં તલવાર લહેરાવી હતી. 

આ અગાઉ મોહિત કંબોજ, મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અસલમ શેખ, વર્ષા ગાયકવાડ વિરુદ્ધ પણ આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ થઈ ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  લ્યો બોલો એક તરફ શિવસેના ભાજપ પર વ્યંગ બાણ ચલાવે છે ત્યારે બીજી તરફ શિવસેનાના સાંસદે ભાજપના વિદેશ મંત્રીના વખાણ કર્યા.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version