Site icon

‘સ્કુલમાં બોમ્બ પ્લાન્ટ છે’, પરીક્ષા દરમ્યાન બેંગલોરની આટલી સ્કૂલોમાં આવ્યો ધમકી ભર્યો ઈમેલ, મચ્યો હડકંપ

News Continuous Bureau | Mumbai

બેંગલુરૂની 6 શાળાઓને બોમ્બની ધમકીનો ઈ-મેઈલ મળ્યો ત્યાર બાદ ભારે હડકંપ મચી ગયો હતો. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ તમામ 6 શાળાઓમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. આ બધા વચ્ચે સવારે 11 વાગ્યાની આસપાસ એવો ઈ-મેઈલ મળ્યો હતો કે, સ્કુલ પરિસરોમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે. 

આ પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

જોકે આ સર્ચ ઓપરેશન દરમિયાન ક્યાંયથી પણ કોઈ વિસ્ફોટક સામગ્રી નહોતી મળી. 

પોલીસના કહેવા પ્રમાણે આ એક ફેક મેસેજ હોવાનું જણાઈ રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો : દેશના આ રાજ્યમાં અણધારી રાજનૈતિક આફત આવી, આખા મંત્રીમંડળે રાજીનામું આપ્યું. જાણો વિગતે.

Ajmer Division train block: અજમેર મંડળમાં એન્જિનિયરિંગ કાર્ય હેતુ બ્લોક ને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે
Vibrant Gujarat Regional Conference 2025: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રોકાણને વેગ મળશે
World Childrens Day 2025: વિશ્વ બાળ દિવસ-૨૦૨૫ બાળકોમાં આજે રોપેલા સંસ્કારોનું બીજ,
Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Exit mobile version