Site icon

 જીવતા રહેશો તો ગણેશોત્સવ બીજી વાર મનાવી શકશો; મુખ્ય પ્રધાનને લાદ્યું જ્ઞાન; જાણો રાજકીય પક્ષોને આપી શી શિખામણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર 

 વધતા જતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને બધાં જ રાજકીય પક્ષો અને સંગઠનોને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ  ભીડ થાય એવા રાજકીય કાર્યક્રમો, સભા અને મોરચાને તત્કાળ સ્થગિત કરવાની વિનંતી કરી છે. 

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સરકારને આ સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીમાં રહેવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. 

શિવસેના સહિત સત્તાધારી, વિરોધી આ બધા જ પક્ષોને અપીલ કરી છે કે હવે વધુ કાળજી લો, ભીડવાળા કાર્યક્રમો ટાળો, આપણું આરોગ્ય અને પ્રાણ મહત્ત્વનાં છે. ઉત્સવ તો પછી પણ મનાવી શકાશે. આવનારા દિવસો પડકારજનક હશે. પરિસ્થિતિ હાથ બહાર ન જાય એની પ્રમુખ જવાબદારી બધા જ રાજકીય પક્ષોની છે.

શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ગઈ છે? માત્ર જાહેરાત બાકી છે? આ રહ્યા સાત જિલ્લાના આંકડા

સરકાર સુવિધા નિર્માણ કરશે પણ એનો વપરાશ કરવાનો વખત ન આવે એના માટે પ્રયત્ન કરો એવું પણ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version