Site icon News Continuous Bureau | Mumbai

ઔરંગાબાદમાં રસીના કાળાબજારનો પર્દાફાશ, 300 રૂપિયા ચૂકવો, રસીકરણ કરાવો;  આરોગ્યપ્રધાને આપ્યા આ આદેશ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રનો લગભગ અડધો ભાગ કોરોનાની રસીથી વંચિત છે, ત્યારે રાજ્યમાં કોરોના રસી માટે વ્યાપક કાળાબજાર ચાલુ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર એક ખાનગી ન્યુઝ ચૅનલ દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઑપરેશનને કારણે રસીના કાળાબજારનો પર્દાફાશ થયો છે.

ઔરંગાબાદના વાલુજ પાસેના સજાપુરમાં આરોગ્ય કર્મચારી રસી ચોરીને લોકોને 300 રૂપિયામાં રસી આપતો હતો. દરમિયાન ઔરંગાબાદ પોલીસે આરોગ્ય કર્મચારીની ધરપકડ કરી છે.

ઔરંગાબાદમાં રસીકરણના કાળાબજારના કેસમાં રાજેશ ટોપેએ કાર્યવાહીના આદેશ આપ્યા છે. એ સાથે  આરોગ્યપ્રધાને જિલ્લા આરોગ્ય અધિકારીને એક દિવસમાં ઘટનાનો રિપોર્ટ દેવાનો નિર્દેશ આપ્યો છે.

ગોલ્ડન બૉય નીરજ ચોપરાનું દિલ્હી ઍરપૉર્ટ પર થયું ભવ્ય સ્વાગત, સેલ્ફી લેવા ફેન્સની પડાપડી; જુઓ વીડિયો

Pradeep Purnekar Murder Case થાણે પોલીસ સ્ટેશન બહાર સમર્થકોની ભારે ભીડ અને ચુસ્ત બંદોબસ્ત, આદિત્ય ઠાકરેસંજય રાઉત રવાના
Elderly Man Digital Arrest Scam ‘સર, તાત્કાલિક ₹૧ કરોડની FD તોડી આપો’ ધ્રૂજતા હાથે બેંક પહોંચેલા વૃદ્ધને જોઈ કર્મચારીઓને શંકા ગઈ ને ફૂટ્યો ‘ડિજિટલ એરેસ્ટ’નો ભાંડો!
Meerut Blue Drum Case Verdict મેરઠ બ્લૂ ડ્રમ કેસમાં કોર્ટનો મોટો ફેંસલો મુસ્કાન અને સાહિલ દોષિત જાહેર, સજાની જાહેરાત પર સૌની નજર
ATM Burglary Caught Red Handed અંદર એટીએમ તોડી રહ્યા હતા ચોર, બહાર પહોંચી ગઈ પોલીસ રંગેહાથ ઝડપી કરી જોરદાર ધુલાઈ
Exit mobile version