Site icon News Continuous Bureau | Mumbai

ઓહો, શું વાત છે! ગુજરાતના આ જિલ્લામાં એકસાથે ત્રણ હજાર હરણ રસ્તો પાર કરતાં જોવા મળ્યાં, જુઓ વાયરલ વીડિયો

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૮ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

પૃથ્વી પર રહેતી ઘણી પ્રજાતિઓ સમય જતાં લુપ્ત થઈ રહી છે. આ સ્થિતિને અમુક અંશે ટાળવા માટે દરેક દેશે તેમના ક્ષેત્રની અંદર લુપ્તપ્રાય જાતિના રક્ષણ માટે કડક પગલાં લીધાં છે. આ પ્રવૃત્તિઓ ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. દેશની આઝાદી પછી ભારત સરકારે રાષ્ટ્રીય ઉદ્યાનો સ્થાપવાનું શરૂ કર્યું. એનો ભાગ ગુજરાતનો બ્લૅક બક નૅશનલ પાર્ક છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના 1976માં ઝડપથી હરણને લુપ્ત થતાં અટકાવવાના હેતુથી કરવામાં આવી હતી.

 ઓવર સ્પિડીંગ અને રોડ અકસ્માતને કાબુમાં લાવવા મુંબઈ ટ્રાફિક પોલીસનો નવો કીમિયો, શહેરભરમાં આટલા નવા છુપા કેમેરા લગાવશે.. જાણો વિગતે

હાલ સોશિયલ મીડિયા પર  હરણનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લગભગ ત્રણ હજાર હરણ એકસાથે રસ્તો ઓળંગતાં નજરે પડે છે. આ નજારો ગુજરાતના ભાવનગરના વેળાવદર નજીક આવેલા રાષ્ટ્રીય કાળિયાર અભયારણ્યનો છે, જ્યાં 7 હજાર 500થી પણ વધુ હરણ વસવાટ કરે છે.

તમે પણ જુઓ આ અદ્ભુત નજારો…

 

MMRDA Fines Contractor 2 Crore થાણે કોપરી બ્રિજ પર મોટો અકસ્માત ટળ્યો MMRDA એ કોન્ટ્રાક્ટર કંપનીને ફટકાર્યો અધધ આટલા કરોડનો દંડ..
CJP Abhijeet Dipke Conditional Bail પોલીસ કસ્ટડીમાંથી મુક્તિ, પણ કડક નજર હેઠળ! અભિજીત દીપકેને જામીન આપતાં કોર્ટે મૂકી આ કડક શરત
FDA Suspends 25 Food Licences દર્દીઓના જીવ સાથે રમત? મુલુંડ ફોર્ટિસ સહિત ૨૫ રેસ્ટોરાંકેન્ટીન પર FDA નો મોટો સપાટો લાયસન્સ સસ્પેન્ડ
Abhijeet Dipke Court Appearance તિરંગા યાત્રા પૂર્વે અટકાયત બાદ અભિજીત દીપકેની કોર્ટમાં પેશી શું બોન્ડના ઉલ્લંઘન બદલ થશે સજા? કાનૂની વર્તુળોમાં ચર્ચા
Exit mobile version