Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો ચાલતો ધીકતો ધંધો, સાયબર વિભાગે છેલ્લા 18 મહિનામાં રાજ્યભરમાંથી આટલા લોકોને પકડ્યા ; જાણો વિગતે

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ થયા પછી પોર્નોગ્રાફી વિષય ચર્ચાને  ચકરાવે ચડયો છે.

પોલીસની સાઇબર ક્રાઈમ સેલ તરફથી મળેલી જાણકારી મુજબ ડિસેમ્બર 2019થી અત્યાર સુધીમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીની 15,255 લિંક અપલોડ કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

મહારાષ્ટ્રના સાયબર વિભાગે ડિસેમ્બર 2019થી અત્યાર સુધીમાં પોર્નોગ્રાફીને લગતા 215 ગુના નોંધીને 105 આરોપીઓની ધરપકડ કરી છે.    

મુંબઈમાં લોકડાઉન દરમિયાન ચાર હજારથી વધુ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની લિંક ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવી હતી.  

આમાંથી માત્ર 11 પ્રકરણમા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્રણ જણની ધરપકડ કરવામાં આવી છે.

અધિકારીઓએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સામસામે બેસાડીને પૂછપરછ કરી, શિલ્પા શેટ્ટી પોલીસ અધિકારીઓની સામે ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી; જાણો વિગત અહીં

Narpoli Police Warehouse Burglary નારપોલી પોલીસની કાર્યવાહી ઘરફોડી કેસમાં 5 આરોપી ઝડપાયા, ટેમ્પો સહિત ₹૨૪.૮૭ લાખ જપ્ત
Mumbra Police Drug Bust મુંબ્રા પોલીસની ડ્રગ્સ તસ્કરો સામે કાર્યવાહી, ત્રણ આરોપી ઝડપાયા; ₹૧૦.૧૩ કરોડનો મુદ્દામાલ જપ્ત
Thane WhatsApp Account Hacked વરિષ્ઠ પોલીસ અધિકારીનું વોટ્સએપ હેક સ્ટેટસ પર 12 થી વધુ વાંધાજનક વીડિયો મુકાયા, સાયબર તપાસ શરૂ
Eknath Shinde Amit Shah Pune Meeting મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો… એકનાથ શિંદે અને અમિત શાહ વચ્ચે પુણેમાં બેઠક, 45 મિનિટની બંધબારણે બેઠકથી અટકળો તેજ
Exit mobile version