મહારાષ્ટ્રમાં કોરોના પરિસ્થિતિ બેકાબૂ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓના આંકમાં થયો નોંધપાત્ર ઘટાડો ; જાણો આજના નવા આંકડા
Google ન્યુઝ માં જોડાવા માટે અહીં ક્લિક કરો :
મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,535 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 156 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 61,57,799 થઈ છે.
Join Our WhatsApp Community
છેલ્લા ૨૪ કલાકમાં 6,013 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.02 ટકા થયો છે.
હાલ રાજ્યમાં 1,16,165 એક્ટિવ કેસ છે.
સારા સમાચાર: ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ કોરોનાને આપી માત, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા