Site icon

કોરોના ના વધતા જતા કેસ વચ્ચે આ ભાજપ શાસિત રાજ્યમાં લાગ્યું કોવિડ કર્ફ્યુ. જાણો શું ખુલ્લું અને બંધ રહેશે.

કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ રાજ્યએ 11 મે સવારે 6 વાગ્યાથી 18 મે સુધી કોવિડ કર્ફ્યુની જાહેરાત કરી છે

ઉત્તરાખંડમાં કોવિડ કર્ફ્યુ રહેશે.

Join Our WhatsApp Community

કર્ફ્યુ દરમિયાન ફ્રુટ, શાકભાજી, ડેરી સવારે 7 થી 10 સુધી ખુલ્લી રહેશે. 

જોકે શોપિંગ મોલ્સ, જીમ. થિયેટર, બાર, દારૂની દુકાનો આગામી આદેશ સુધી બંધ રહેશે.

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version