Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં એકંદરે પરિસ્થિતિ સુધરી. 30% નવા કેસ ઘટ્યાં. જાણો નવા આંકડા..

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 48,700 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને  524 દર્દીઓના મોત નીપજ્યા છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 43,43,727 થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 71,736 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર  82.92% થયો છે.

હાલ રાજ્યમાં 6,74,770 એક્ટિવ કેસ છે.

રાજ્યમાં અત્યાર સુધી  2,59,72,018 કોરોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

સવાર સવારમાં સારા સમાચાર : મુંબઈ શહેર માંથી કોરોના દસ દિવસમાં જતો રહેશે. ટાસ્ક ફોર્સનો દાવો.

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version