Site icon

કર્ણાટકના ભાજપના આ ધારાસભ્ય ટીપૂ સુલતાનને મુસ્લિમ ગુંડા કહેવું પડ્યું ભારે-મળ્યો ધમકીપત્ર -જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

કર્ણાટકના ભાજપના(Karnataka BJP) ધારાસભ્ય કેએસ ઇશ્વરપ્પાએ(KS Eshwarappa) ટીપૂ સુલતાનને(Tipu Sultan) મુસ્લિમ ગુંડા (Muslim gangsters) ગણાવ્યા હતા, હવે તેમને ધમકી ભર્યો પત્ર(Threatening letter) મળ્યો છે.

Join Our WhatsApp Community

પત્રમાં લખ્યું છે કે જો તેમણે એક વખત ફરી ટીપૂ સૂલતાનને મુસ્લિમ ગુંડા કહ્યા તો તેમની જીભ કાપી નાખવામાં આવશે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ પત્ર તેમના ઘરના સરનામા(Home Address) પર મોકલવામાં આવ્યો છે.

હવે આ મામલે પોલીસમાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્રનું પુનરાવર્તન દિલ્હીમાં- AAPએ ગુમાવ્યા ધારાસભ્યોનો સંપર્ક- કેજરીવાલની બેઠકમાં આટલા ધારાસભ્યો રહ્યા ગેરહાજર

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version