Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યમાં કોંગ્રેસની સરકાર ગમે ત્યારે પડી શકે છે. ચાર ધારાસભ્યો એ છેડો ફાડયો.

કેન્દ્રશાસિત પ્રદેશ પુદ્દુચેરી માં કોંગ્રેસ પાર્ટી ને તગડો ઝટકો લાગ્યો છે

ચાલુ વર્ષે અહીં વિધાનસભાની ચૂંટણી થવાની છે, બરાબર તેની પહેલા ચાર ધારાસભ્યોએ પાર્ટી થી છેડો ફાડયો છે

Join Our WhatsApp Channel

આ ઉપરાંત એક ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ૧૫ સીટો મળી હતી. જેમાંથી હવે ચાર ધારાસભ્યો નથી.

Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Exit mobile version