Site icon

ગુજરાત ભાજપ કોરોના થી પરેશાન છે. અત્યાર સુધી 40 જેટલા ગુજરાત ના નેતાઓ ને કોરોના થયો છે. જાણો તેમના નામો અને અત્યારે કેવી છે તબીયત…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો                                                                                                                                                              અમદાવાદ                                                                                                                                          

18 સપ્ટેમ્બર 2020 

Join Our WhatsApp Community

ગુજરાત રાજ્યમાં બે સાંસદ, 15 ધારાસભ્ય સહિત 21 નેતાઓ કોરોના સંક્રમિત થયા હતા. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત 21 નેતાઓ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. હાલ ભરતસિંહ સોલંકી, સી.જે.ચાવડા, રમેશ ધડુક અને નિમાબહેન આચાર્ય સારવાર હેઠળ છે. આ સિવાયના નેતાઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

જાણો કોને થયો છે કોરોના……

નામ                                પક્ષ            હોદ્દો

કિશોર ચૌહાણ               ભાજપ       ધારાસભ્ય

નિમાબહેન આચાર્ય        ભાજપ       ધારાસભ્ય

બલરામ થાવાણી           ભાજપ       ધારાસભ્ય

પૂર્ણેશ મોદી                   ભાજપ       ધારાસભ્ય

જગદીશ પંચાલ               ભાજપ       ધારાસભ્ય

કેતન ઈનામદાર              ભાજપ       ધારાસભ્ય

વી.ડી. ઝાલાવાડિયા        ભાજપ       ધારાસભ્ય

રમણ પાટકર                  ભાજપ       રાજ્યકક્ષાના મંત્રી

સી.જે.ચાવડા                  કોંગ્રેસ        ધારાસભ્ય

ઈમરાન ખેડાવાલા           કોંગ્રેસ       ધારાસભ્ય

નિરંજન પટેલ                 કોંગ્રેસ        ધારાસભ્ય

કાન્તિ ખરાડી                 કોંગ્રેસ       ધારાસભ્ય

ચિરાગ કાલરિયા             કોંગ્રેસ        ધારાસભ્ય

ગેનીબેન ઠાકોર              કોંગ્રેસ       ધારાસભ્ય

રઘુ દેસાઈ                      કોંગ્રેસ       ધારાસભ્ય

શંકરસિંહ વાઘેલા               –           પૂર્વ મુખ્યમંત્રી

ભરતસિંહ સોલંકી            કોંગ્રેસ       પૂર્વ કેન્દ્રીય મંત્રી

રમેશ ધડુક                     ભાજપ       સંસદ સભ્ય

અમિત શાહ                   ભાજપ      કેન્દ્રીય ગૃહમંત્રી

અભય ભારદ્વાજ              ભાજપ      સાંસદ

સીઆર પાટીલ               ભાજપ      પ્રદેશ પ્રમુખ

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version