Site icon News Continuous Bureau | Mumbai

હિમાચલમાં ગર્ભવતી ગાયને લોટમાં વિસ્ફોટક ભેળવી ખવડાવતા મોં થયું લોહીલુહાણ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

6 જુન 2020

કેરળમાં ગર્ભવતી હાથીના મો માં ફટાકડા ફૂટયા બાદ તેનું મોત નીપજ્યું હતું, જેને લીધે દેશવ્યાપી આક્રોશ ફેલાયો હતો,  હવે હિમાચલ પ્રદેશમાં ઘઉંના લોટમાં મૂકી ફટાકડા ખવડાવતા ગર્ભવતી ગાયને ઇજા પહોંચાડી હોવાનો એક વીડિયો ફરતો થયો છે. બિલાસપુર જિલ્લાના જાંડુતા વિસ્તારમાં 26 મેના રોજ બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "ઘઉંના લોટના દડાની અંદર રાખેલ એલ્લો બોમ્બ પ્રાણીને ખવડાવવામાં આવતો હતો. જ્યારે તે ચાવતી હતી ત્યારે ફટાકડા ફૂટતાં ગાયનું મોઢું લોહી લુહાણ થઈ ગયું હતું "

 હિમાચલ પ્રદેશ પોલીસે પ્રાણી પ્રતિ ક્રૂરતા અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. "ગાયના માલિકે આરોપ લગાવ્યો છે કે તેના પાડોશીએ જ તેની ગાયને વિસ્ફોટકોથી ભરેલા ઘઉંના લોટનો બોલ ખવડાવ્યો હતો અને તેણે જે કર્યું છે તેનો તેને કોઈ પસ્તાવો નથી. પોલીસ આ બાબતે વધુ કર્યાવાહી કરી રહી છે..

Maharashtra Weather Update શહેરોમાં પ્રદૂષણનું જોખમ વધ્યું મુંબઈ અને પૂણેમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦ ને પાર, નાગપુરની હવા પણ ઝેરી બની
Diveagar Beach Drowning Tragedy દિવેઆગર બીચ પર 8 વિદ્યાર્થીઓના ડૂબવાથી મોતના મામલે તપાસના આદેશ CM દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી CM સુનેત્રા પવારે વ્યક્ત કર્યો ઊંડો શોક
Samruddhi Expressway Road Accident સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત 7 ભક્તોના કમકમાટીભર્યા મોત, 19 ઘાયલ, શેગાંવથી દુર્ગા માતાની મૂર્તિ લઈને પરત ફરતી વખતે સર્જાયો બનાવ
Central Railway Ticket Checking Drive કન્ફર્મ ટિકિટ છતાં ટીટીઈ પકડશે! રેલવેમાં મુસાફરી પહેલાં આ નિયમ જાણી લો, નહીં તો ખિસ્સું ખાલી થશે
Exit mobile version