Site icon

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ કરનાર આ વકીલના ઇડીએ ઘરે પાડ્યા દરોડા, હવે લીધો કસ્ટડીમાં; જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના વકીલ સતીશ ઉકેના ઘરે EDએ દરોડા પાડ્યા છે. 

Join Our WhatsApp Community

તપાસકર્તાઓએ આજે ​​સવારે નાગપુરમાં સતીશ ઉકેના ઘરે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. 

આ દરોડા બાદ હવે સતીશ ઉકેને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

EDની આ કાર્યવાહીથી વકીલો અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.

જોકે અત્યાર સુધી EDના દરોડા પાડવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ કહેવાઈ રહ્યું છે કે ઇડીએ જમીન વ્યવહારના નાણાકીય મુદ્દાની તપાસ માટે દરોડા પાડ્યા છે.

ઉલ્લેખનીય છે કે વકીલ સતીશ ઉકેએ ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ અનેક અરજીઓ દાખલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે

Flight Fare Hike:સામાન બાંધતા પહેલા ચેતજો! એરલાઈન્સ કંપનીઓ વધારશે ટિકિટના ભાવ; મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વિમાની મુસાફરીમાં મોટો ભાવવધારો.
LPG Crisis Eases in India:યુદ્ધ વચ્ચે ભારતની મોટી જીત! ગેસ બુકિંગમાં ૩૫% નો ઘટાડો અને ઉત્પાદન આસમાને; જાણો કેવી રીતે સામાન્ય થઈ રહી છે સ્થિતિ.
Maharashtra Weather Alert:મહારાષ્ટ્ર પર ફરી આકાશી આફત! આગામી ૪૮ કલાક ભારે; ૫ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદની યલો એલર્ટ.
Sion Panvel Highway Expansion:પૂર્વ મુંબઈના મુસાફરો માટે ખુશખબર! શીવ-પનવેલ હાઈવે પર ફ્લાયઓવરના વિસ્તરણથી ટ્રાફિકની સમસ્યા હલ; જાણો શું છે સરકારનો પ્લાન
Exit mobile version